દેશમાં તૈયાર થયું સૌપ્રથમ CNG ટ્રેકટર, ખેડૂતોને થશે 50%નો ફાયદો
દેશમાં સૌપ્રથમ વખત CNG ટ્રેકટર તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી આવતીકાલે દેશના પ્રથમ CNG ફીટ ટ્રેક્ટરનું લોકાર્પણ કરશે. ખેડૂતોને CNG ટ્રેકટરથી ડીઝલ અને પેટ્રોલ કરતા માઈલેજ પણ સારી રહેશે. સાથે જ CNG ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી ખેડૂતોના બળતણ ખર્ચમાં 50%નો ઘટાડો થવામાં મદદ મળશે. મહત્વનું છે કે, ડીઝલની કિંમત પ્રતિ લિટર 78.03 છે જ્યારે CNG प्रति sGi 742.70 d.