અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામદેવપીર ના ટેકરા નવા વાડજ, અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નાટક ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી ભવ્ય આયોજન થયું હતું .જેમાં કોર્પોરેટર દીપલ બેન પટેલ ,જીવન તીર્થ સંસ્થાના પ્રેસિડન્ટ રાજુ દીપ્તિ ,વાઇસ પ્રેસિડન્ટ કમલેશભાઈ ડાભાણી , વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કનુભાઈ ગોસાઈ અશોકભાઈ ઠાકર વગેરેની ઉપસ્થિતિમાં આ નાટક ભજવવામાં આવ્યું હતું