બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ

બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ શર્માએ બંનેને સમજાવ્યાં બંધ બારણે બેઠક બાદ ઘીના ઠામમાં ઘી વશરામ સાગઠિયા પણ પહોંચ્યા હતાં મળવા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ લાંબા સમયથી હતાં નારાજ આવતીકાલે જોડાવાના હતા આમ આદમી પાર્ટીમાં