ગાંધીનગર વિદ્યાસહાયક મહિલા ઉમેદવારની કપરી સ્થિતિવિદ્યા સહાયક મહિલા ઉમેદવાર પોતાના નાના બાળકને લઇ ને જોડાઈ આંદોલનમાં.

ગાંધીનગર વિદ્યાસહાયક મહિલા ઉમેદવારની કપરી સ્થિતિવિદ્યા સહાયક મહિલા ઉમેદવાર પોતાના નાના બાળકને લઇ ને જોડાઈ આંદોલનમાં ખુબ તડકો હોવા છતાં મહિલા ઉમેદવાર આંદોલન રહી છે ખડેપગે મહિલાને 10 માસ નું બાળક હોવા છતાં સાથે લઇ કરી રહી છે આંદોલન પોતાના બાળકની નિંદ્રા માટે ઝાડે બાંધ્યું ઘોડિયું. ભરતીમાં વધારો નહિ થાય ત્યાં સુધી મહિલાએ નાખ્યા ગાંધીનગર માં ધામા