સોનગઢમાં બુટલેગરનો પોલીસકર્મી પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મારી નાખવા પ્રયાસ

સોનગઢ તાલુકાના મૈયાલી ગામે બેફામ બનેલી દારૂના બુટલેગરે દારૂની તપાસ કરવા ગયેલા ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ પૈકીના એક પોલીસ જવાનને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ નોંધાયો હતો.