અમદાવાદ ના મણિનગર ની એલ જી હોસ્પિટલ મા આગ

અમદાવાદ ના મણિનગર ની એલ જી હોસ્પિટલ મા આગ લાગી નવી બિલ્ડીગ મા આવેલ બ્લડબેંક મા લાગી આગફાયર વિભાગ ને કરવામાં આવી જાણ આગ ની ઘટના સમયે દદીઁ ઓ વિવિધ રિપોઁટ કઢાવવા સામાન્ય સંખ્યા મા હોવા થી મોટી દુઘઁટના ટળી.