BREAKING NOW ……અમદાવાદના ઓઢવ ના વિરાટનગર મા દિવ્યપ્રભા સોસાયટી મા એક જ પરિવાર ના ચાર લોકોની મળી લાશ

BREAKING NOW*

અમદાવાદના ઓઢવ ના વિરાટનગર મા દિવ્યપ્રભા સોસાયટી મા એક જ પરિવાર ના ચાર લોકોની મળી લાશ અગમ્ય કારણસર પરિવારની હત્યા કરાઈ હોવાની શક્યતાપોલિસ કાફલો ઘટના પર ઉચ્ચ અધિકારી ઓ સાથે દોડી આવ્યોવિરાટનગર દિવ્યપભાઁ સોસાયટી ની સામુહિક મૃતદેહો મળવા ની ઘટના નો મામલોપંદર દિવસ પહેલા રહેવા આવેલ આ પરિવાર ની હત્યા કરાઈ હોવા ની પબઁળ બની શક્યતા ઘરનો મોભી આ ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાના સમાચારવૃધ્ધા અને મહિલા તેમજ દીકરા દીકરી હતી કે જેની હત્યા કરાઈ હોવા ની આવી રહ્યી છે વાત બહાર. કેડ ના ભાગે ઈજા હોવા ની પોલિસ ની પાથમિક તપાસ મા વાત બહારઆત્મહત્યા કે હત્યા તેને લઈ ને પોલિસ એ તપાસ ના ચક્રો ગતિમાન કયાઁ. ચાર દિવસ પહેલા આ ઘટના ઘટી હોવા નો થયો ઘટસ્ફોટ..

અમદાવાદ સેક્ટર-2 ના JCP ગૌતમ પરમારનું નિવેદનપ્રાથમિક દ્રષ્ટિએ ચારેય લોકોની હત્યા કરાઈ હોવાની શંકા. શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા