ગોંડલ: 100 વર્ષની ઉંમરે મહામંડલેશ્વર હરિચરણદાસ બાપુનું નિધન

ગોંડલ: 100 વર્ષની ઉંમરે મહામંડલેશ્વર હરિચરણદાસ બાપુનું નિધન.

બપોરે 4 વાગે પાર્થિવ દેહ રાજકોટ આશ્રમ લવાશે.

કાલે 7 વાગે ગોરા ખાતે અંતિમવિધિ થશે