સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના બેંક કર્મચારીઓ ની આજે હડતાલ..

સાબરકાંઠા…

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના બેંક કર્મચારીઓ ની આજે હડતાલ…

બેંક કર્મચારીઓ હડતાલ પર ઊતરતાં પડશે હાલાકી…

રાષ્ટ્રીયકૃત બેંકોમાં 4 દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે…

માર્ચના એન્ડિંગ ના કર્મચારીઓની હડતાળને પગલે ગ્રાહકોને હાલત કફોડી…

પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું…

બેંકમાં પૈસા ની લેવડ દેવડ મામલે સ્થાનિક લોકો થશે પરેશાન

#bank #money #finance #news