બ્રેકિંગ ન્યૂઝ…અમદાવાદ ના થલતેજ અંડરપાસ મા બે કાર વચ્ચે અકસ્માત.

અમદાવાદ ના થલતેજ અંડરપાસ મા બે કાર વચ્ચે અકસ્માત અંડરપાસ ની અંદર પહેલા થી જ ઉભી રહેલી ફોઁચ્યુનર કાર ની પાછળ થી હોન્ડા સીટી કાર ચાલકે ટક્કર મારીહોન્ડા સીટી કાર ને થયું ભારે નુકશાન જોકે ચાલક નો થયો આબાદ બચાવફોઁચ્યુનર કાર નો ચાલક કાર કોઈ કારણસર મુકી ને જતો રહ્યો હતો અને કાર ને બિનવારસી મુકી ને જતો રહેતા કલાક થી ઉભી રહેલી આ કાર સાથે હોન્ડા સીટી કાર ની થઈ હતી ટક્કર આ અંડરપાસ મા થયો ટાફિઁક જામ