‘મહિલા અને બાળમિત્ર’ (FFWC – Friends for women & child) ટીમ નાં દિપાલીબેન કંસારાને એપિસોડ પ્રી રેકોર્ડિંગ કરવા માટે બાયસેગ સ્ટુડિયોમાં આમંત્રિત કરવામાં આવ્યા
મનિષ કંસારા દ્વારા
તારીખ ૦૫/૦૮/૨૦૨૩ના રોજ કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર ખાતેથી બાયસેગ સ્ટુડિયોમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા નારી વંદન ઉત્સવ- ૨૦૨૩ ની ઉજવણીનાં ભાગરૂપે મહિલા કલ્યાણ શાખા દ્વારા મહિલા કર્મયોગી દિવસ માટે મહિલાને લગતી સારી કામગીરી બાબતે મહિલા અને બાળમિત્ર ટીમના દિપાલીબેન કંસારાને એપિસોડ પ્રી રેકોર્ડિંગ કરવા માટે બાયસેગ સ્ટુડિયોમાં આમંત્રિત કરવામાં આવ્યા.