સુરત :સુરતમાં વિદેશી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સુરતના મગદલ્લા ગામના ભૈયાભાઈ સ્ટ્રીટ પર થાઈલેન્ડની મિમ્મી નામની સ્પા (surat spa) માં કામ કરતી યુવતીની સળગેલી હાલતના મહિલાનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. વદેશી મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા સુરત પોલીસ દોડતી થઈ છે. સમગ્ર કેસમાં યુવતીનું મર્ડર થયું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ