સુરત વરાછા વિસ્તારની એક યુવતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું. વિડીયોમાં એવું જણાવાયું હતું કે મારા મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવે છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલા યુવતિ ધારૂકા કોલેજમાં અભ્યાસ કરતી અન્ય યુવતિને લઈને પરીક્ષામાં બેસવા ન દેતા હોવાને કારણે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
Related Posts
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં…
વારાણસીમાં મોદીના કાફલામાં યુવકે કાળુ જેકેટ બતાવી વિરોધ કર્યો
પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે. ત્યારે અહીં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જંગમવાડી…
*લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ*
*લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના વિવિધ…