સુરતમાં બુટલેગરની મર્ડરથી પોલીસ થઈ દોડતી.

સુરતમાં બુટલેગરની મર્ડરથી પોલીસ થઈ દોડતી મૂછાળા શેરી રૂધનાથ પુરા નજીક સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યાને અપાયો અંજામ મહિધરપુરા પોલીસે હાથ ધરી તપાસ.