ભારતીય કિસાન સેના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ પટેલે આપ્યું પક્ષમાંથી રાજીનામું7 લાખથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે

ભારતીય કિસાન સેના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ પટેલે આપ્યું પક્ષમાંથી રાજીનામું7 લાખથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે ભારતીય કિસાન સેના પાર્ટી21 તારીખે કમલમ ખાતે વિધિવત ભાજપમાં જોડાશેસી.આર.પાટિલ અને ગોરધનભાઈ ઝડફિયાના હસ્તે ભજપનો ખેસ કરશે ધારણરાજ્યના વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ મળી 200થી વધુ માણસો જોડાશે ભાજપમાંભરતભાઈ ત્રણ વર્ષથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે હતા