સેકટર પ વસાહત મંડળની જનરલ બેઠક તા 13-2-2022 ને રવિવારના સાંજે 4-30 કલાકે

સેકટર પ વસાહત મહામંડળ
સેકટર પ શોપિંગ સેન્ટર સામેના બાકઙાની જગ્યા એ સેકટરના વણ ઉકલ્યા પશ્ચનો જેવા કે સેકટરના જાહેર રોડ રસ્તા કોમનચોકમા સાફસફાઈ ગટર વિજળી અપુરતા પાણીફોસૅ સરકારી ખુલ્લી જગ્યામાં તથા જંગલ વિસ્તારમાં વધતા ઝુંપડપટ્ટી ના દબાણો જાહેર બગીચાના રીનોવેશન અંગે ચર્ચા
સરકારી દવાખાનું ચાલુ કરવું રખડતાં ઢોર ગાયોનો ત્રાસ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળા બનાવવામાં આવે કોમ્પ્યુટી હોલ પોલીસ ચોકી બનાવવી વગેરે સેકટરના અનેક મુજવતા પશ્ચનો ચર્ચાઓ કરી સરકારમાં સંબંધિત કક્ષાએ રજૂઆતો કરવા માટે જનરલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે આથી સેકટરના એ બી સી વિભાગના વસાહતી અગણીઓ વસાહત મંડળના હોદેદારો કારોબારી સભ્યો અચૂક હાજર રહેવા માટે જાહેર નિમંત્રણ છે
કેશરીસિહ બિહોલા પમુખ
નરેશભાઈ પરમાર મહામંત્રી
વિનોદભાઈ ભટ્ટ ખજાનચી
સેકટર પ વસાહત મહામંડળ