સારંગપુર દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ

દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ,

3 હજાર કિલો રંગ વપરાયો બોટાદ સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં હજારો ભક્તોની વચ્ચે સંતોએ ઉજવી ધૂળેટી,

3 હજાર કિલો રંગોનો બ્લાસ્ટ કરાયો જે 70 ફૂટ ઊંચાઈ સુધી જતાં ભક્તો થયા અભિભૂત