ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું

બનાસકાંઠા બ્રેકિંગ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું નકલી ડિગ્રી કૌભાંડ માં બનાસ બેંક દ્વારા અશોક ચૌધરી ની કરાઈ હકાલ પટ્ટી સ્વ બચાવ માટે વિડીયો વાયરલ કરનાર અશોક ચૌધરી પર વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ માં ફસાયાઅશોક ચૌધરી એ બનાવટી ડીગ્રી મેળવવા વધુ એક ગેરરીતિ આચરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ યુનિવર્સિટી માં 2017 માં એડમિશન મેળવ્યું હતુંગોકુલ યુનિવર્સિટી માં થી 2020 માં એલએલબી ની ડીગ્રી મેળવી હોવાનું તપાસમાં ખુલ્યું ગોકુલ યુનિવર્સિટીના ડીન દ્વારા એલએલબી ની ડીગ્રી રદ કરવા કરાઈ કાર્યવાહીઅશોક ચૌધરી નું ડીગ્રી પ્રમાણપત્ર પણ યુનિવર્સિટી દ્વારા પરત લેવાયું