આવતીકાલે ગુરુવાર નારોજ સવારે 10-00 કલાકે પત્રકાર એકતા સંગઠન દ્વારા ઝોન-6માં સમાવિષ્ટ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા કમીટીની રચના કરવાની હોવાથી કલોલ શહેર તેમજ તાલુકાના તંત્રીશ્રી તેમજ પત્રકાર મિત્રોએ સમયસર હાજર રહેવા નમ્ર વિનંતિ.સ્થળ હોટલ પુરોહિત ડો. આંબેડકર ચાર રસ્તા પ્લેનેટ ગેસ્ટહાઉસની નીચે હાઈવે, મુ.પો.તા. કલોલ જિ.ગાંધીનગર ગુજરાત સંપર્ક રજનીકાંત મિસ્ત્રી 99096 88280
વિષ્ણુભાઈ પટેલ 98252 97616 ભરતભાઈ ગુપ્તા 63532 76581પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના આદેશથી અને પ્રયોજક સલીમભાઈ બાવાણીના માર્ગદર્શન અનુસાર આ બેઠકમાં ઝોન-6 ના પ્રભારી સહપ્રભારી અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહીને સૌ મિત્રોને ઉદ્બોધિત કરશે. પ્રકાશભાઈ પંચોળી પ્રભારી ઝૌન-6 98797 20709 જેણુભા વાઘેલા સહપ્રભારી ઝૌન-6 98982 10436 કશ્યપ નિમાવત પ્રમુખ ગાંધીનગર 84010 88677