અમદાવાદ : રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ

Breaking

અમદાવાદ : રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ

મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો

પાણી વગર સ્થાનિકો થયા બેહાલ

Bjp કાઉન્સિલરનાં લીધા છાજ્યા

છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાઓ હોવાના કારણે લોકોએ કર્યો વિરોધ