*હાજીપીરબાબાના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ*

ભુજ: કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાના ઉર્ષ પ્રસંગે ઐતિહાસિક દરગાહ પર ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો. કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાંથી લાખો ભાવિકો બાબાની દરગાહ પહોંચ્યા.