આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ગૂજરાત બીજેપી સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની ટીમ સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ ની આખરી રૂપ રેખા ની જાણકારી કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ના પ્રવક્તા જીતુભાઈ દ્વારા મીડિયા ના માધ્યમ થી આપવા માં આવી હતી. બે દિવસ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ માં રોડ શો, કમલમ ખાતે બેઠક અને રાજભવન ખાતે રોકાણ કરી ને અગાઉ થી નિર્ધારિત સરપંચ સંમેલન માં ભાગ લઈ ને બીજા દિવસે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કેમ્પસ માં લોકાર્પણ, અને કોનવોકેશન માં ભાગ લઇ ને સાંજે ખેલ મહાકુંભ અંતર્ગત વિશેષ ઉપસ્થિતિ બાદ રાજધાની દિલ્હી પરત ફરશે..
Related Posts
*મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજનો 76મો પાટોત્સવ ઉજવાયો*
અમદાવાદ: ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ,…
બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા
બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ…
સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા.
સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા. સ્વાગત કાર્યક્રમમાં કાર્યકર દ્વારા ફટાકડો…