*જામનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા વાળંદ જ્ઞાતિની વાડી, નીલકમલ સોસાયટી પાછળ, જામનગર. સમય : સવારે 9.30-1.00 કલાકે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ , ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગ નું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પ માં ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નિમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે.
Related Posts
ગુજરાતી ફિલ્મો ના જાણીતા અભિનેતા અને રામાનંદ સાગરની રામાયણ માં નિષાદ રાજનીચંદ્રકાંત પંડ્યા નું અવસાન
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું તા.૨૦ ઓકટોબર રાત્રે ૯:૩૦ કલાકે અવસાન થયું છે. તેઓએ રામાનંદ સાગરની રામાયણમાં નિષાદ રાજની…
ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા (વંદના નીલકંઠ વાસુકિયા…
કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે
સેવા એજ સાધનામુગેશ રસાણીયા….સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.કોરોના કાળ મા જ્યારે…