*સુરતમાં ચોત્રીસ જેટલા કથિત પત્રકારોનો ત્રાસ આવ્યો પત્રકારોનુ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતુ કરવામાં આવ્યું છે*

સુરતમાં કથિત પત્રકારોનો ત્રાસ સામે આવ્યો છે. ચોત્રીસ જેટલા કથિત પત્રકારોનુ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતુ કરવામાં આવ્યું છે. વરાછા રોડ પર વેપારી પાસેથી બાંધકામ મુદ્દે ચોત્રીસ જેટલા કથિત પત્રકારોએ લાખો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની માહિતી સાથેનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં કથિત પત્રકારો પૈકીના *એકને પાઠ ભણાવવામાં આવ્યો* બાંધકામની અરજી કરી કથિત પત્રકારો તોડપાણી કરતા હતા.