મહીસાગર જિલ્લાના આસપુર ગામે એક મકાનમા કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી.આમ આગ લાગવાની ઘટનાની જાણ તથા આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આગને કાબુ મા લેવામે પ્રત્યનો કરવામાં આવ્યા હતા.આમ ઘરમા આગ લાગવાથી ઘરનુ માલસામાન બળીને ખાખ થયુ હતુ.જ્યારે બીજુ બાજુ આગ એક ભેસનુ કરૃણ મોત નીપજયુ હતુ
Comment ♦ Share