*પીએસઆઇ એ.બી.ભટ્ટ,પો.કો. હેતુભા લક્ષ્મણજી હે.કો.અબ્દુલ કયૂમ* *મીરસાબ ખાન પો.કો.વિજયભાઈ લગધીરભાઇ પો.કોન્સ.અમીતકુમાર* *ભુદરભાઇ સામે કોર્ટે ઇન્કવાયરી કરવા આદેશ કર્યો*

હારિજ ખાતે તાલુકા પંચાયતના કર્મચારી પર બનેલ એસીબી કેસના ફરિયાદી ગણેશપુરા ગામના શખ્સને હારીજ પોલીસ દ્વારા દારૂનો ખોટો કેસ કરી જેલમાં પુરવામાં આવતાં તેણે પીએસઆઇ એ.બી.ભટ્ટ અને ચાર પોલીસકર્મી વિરૂદ્ધ હારિજ કોર્ટમાં ફરિયાદ આપતાં કોર્ટે 202 મુજબ કોર્ટ ઇન્કવાયરી કરવા આદેશ કર્યો હતો