*ઘરે એકલી હોય ત્યારે ત્રણેય શખ્સો આવ્યા*

સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું.