અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત

અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે