ગુજરાતમાં કોરોનાના નવા 8934 કેસ
રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત
અમદાવાદમાં 3368, 10ના મોત
વડોદરામાં 1921, 4ના મોત
રાજકોટમાં 478, 5ના મોત
સુરતમાં 513, 4ના મોત
ભરૂચમાં 222, 3ના મોત
ગાંધીનગરમાં 431, 1નું મોત
ભાવનગરમાં 105, 1નું મોત
જામનગરમાં 98, 2ના મોત
મહેસાણામાં 227, 1નું મોત
જૂનાગઢમાં 34, કચ્છમાં 224, ભરૂચમાં 222 કેસ
પાટણમાં 189, બનાસકાંઠમાં 146, આણંદમાં 142 કેસ
ખેડામાં 129, સાબરકાંઠામાં 95, મોરબીમાં 94 કેસ
વલસાડમાં 86, નવસારીમાં 78, પંચમહાલમાં 62 કેસ
તાપીમાં 55, અમરેલીમાં 53, સુરેન્દ્રનગરમાં 33 કેસ
દાહોદ – ગીરસોમનાથમાં 32 – 32 કેસ
અરવલ્લીમાં 13, છોટાઉદેપુરમાં 12 કેસ
ભરૂચમાં 3, નવસારીમાં 1 મોત
સુરેન્દ્રનગર – બોટાદમાં 1 – 1 મોત