ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 73 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલા માસ્ક વિતરણ અને લોકો ને માસ્ક પ્રતિયે જન જાગૃતિ નો કાર્યક્રમ નું સફળ આયોજન કરવા મા આવ્યુ

ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ 73 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલા માસ્ક વિતરણ અને લોકો ને માસ્ક પ્રતિયે જન જાગૃતિ નો કાર્યક્રમ નું સફળ આયોજન કરવા મા આવ્યુ.

જામનગર ટીમ અને કુણાલ ભાઈ સોની સર ના માર્ગદર્શન થી સમગ્ર ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન (NGO) ની ટીમ એ ખુબ સુંદર અને વખાણ લાયક કામગીરી કરેલ છે તો હું આ પ્રસંગ એ સર્વ ગ્રુપ ના સાથી ઓ નો હૃદય પૂર્વક અશ્વિનભાઈ સોની દ્વારા આભાર વ્યક્ત કરવામા આવ્યો.