ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટેરામાં દર્શકોને અપાશે પ્રવેશ

બ્રેકિંગ ન્યૂઝ

ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર
ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટેરામાં દર્શકોને અપાશે પ્રવેશ
અમદાવાદમાં રમાશે પીંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ

મોટેરામાં રમાશે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ
GCA ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ
પાંચ ટી-20 મેચ પણ મોટેરામાં છે આયોજિત
24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
6 વર્ષ બે મહિના બાદ આંતરરાષ્ટ્રી મેચનું આયોજન
નવેમ્બર 2014 બાદ મોટેરામાં રમાશે આં.રા. ક્રિકેટ મેચ
50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI લેશે અંતિમ નિર્ણય