*બનાસકાંઠાના થરામાં કોહિનૂર મસાલામાં ફૂડ વિભાગના દરોડા*

કલરવાળા અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાયો બનાસકાંઠાના થરામાંથી મરચામાં ભેળેસેળ સામે આવી છે. અને કલર વાળુ 220 કિલો મરચુ ફૂડ વિભાગે જપ્ત કરી કાર્યવાહી આરંભી છે.કોહીનુર છાપ મસાલાના પ્રોડક્સન હાઉસ ખાતે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. તેમજ 220 કિલો અખાદ્ય કલરવાળો મરચાનો જથ્થો ઝડપાયો છે.