કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન બાળકોને માસ્ક પહેરવાને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇનબાળકોને માસ્ક પહેરવાને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર 12 વર્ષથી વધુના બાળકો માટે માસ્ક ફરજિયાત 5 વર્ષથી ઓછી ઉમંરના બાળકો માટે માસ્ક જરુરી નહીં 6થી 11 વર્ષના બાળકોને માસ્ક પહેરાવી શકાય