રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો લેખિતમાં નિરાકરણ ન આવતા આખરે ગુરુવારથી ડોકટરોએ હડતાલ પર ઉતરવાનું મન મક્કમ બનાવી દીધું છે.
Related Posts
ગુનેગારો ગુન્હાને અંજામ આપે તે પહેલા જ તાલુકા પોલિસ ત્રાટકી મધ્ય પ્રદેશ થી હથિયાર લઈ આવતા જૂનાગઢના બે ઈસમો ને…
અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
અમદાવાદ અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા •…
અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.
શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું. રાજપીપળા,તા.24 રાજપીપળાની શ્રી અન્નપુર્ણ સેવા ફાઉન્ડેશન…