લોકપ્રિય લોક ગાયક વિજય સુવાળા જોડાશે ભાજપ મા અગામી ૨૦૨૨ વિઘાનસભા ચૂંટણીમા.

લોકપ્રિય લોક ગાયક વિજય સુવાળા જોડાશે ભાજપ મા અગામી ૨૦૨૨ વિઘાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હસ્તે કેસરીયો ઘારણ કરશે.