ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત.

ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત વલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં 1373, રાજકોટમાં 373, વલસાડમાં 183 કેસભાવનગરમાં 255, ગાંધીનગરમાં 180 કેસનવસારી 140, ભરૂચમાં 118, મહેસાણા 104 કેસકચ્છમાં 101, જામનગરમાં 93, સાબરકાંઠામાં 70 કેસખેડામાં 69, આણંદ – પાટણમાં 65 – 65 કેસગીરસોમનાથમાં 56, જૂનાગઢમાં 52 કેસઅમરેલીમાં 44, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37 કેસપંચમહાલમાં 31, દાહોદ – સુરેન્દ્રનગરમાં 27 – 27 કેસદ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18 કેસમહિસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6 કેસઅરવલ્લી – છોટાઉદેપુરમાં 2 – 2 કેસ****