*બ્રેકિંગ ન્યુઝ..*
*રાજકોટ જિલ્લા ભાજપમાં હડકંપ..*
*રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ નસીત ને પ્રમુખપદેથી દૂર કરાયા*
*સહકારી ક્ષેત્રમાં ચંચુપાત કરવા બદલ પાણીચું..*
*રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ કરી કાર્યવાહી*
*બાબુભાઈ નસીત છે ભાજપના જુના આગેવાન*