અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા વોર્ડના ધી મધર ઈંગ્લીશ સ્કુલ, અર્ચના વિધાલય, ઉદગમ વિધાલયના ધોરણ 10 અને 12 ના વિધાઁથીઓ પક્ષીઓના બચાવ કાજે પતંગ ના ચગાવવા નો સંકલ્પ લીધો હતો.કોરોના ના નિયમો ના પાલન માટે તેમજ મકરસંક્રાંતિ પર્વમાં શહેર પોલિસ કમિશ્ર્નર ના જાહેરનામા ના અમલ માટે નગરજનો ને કરી અપીલ તેમજ સુચક બેનરો સાથે ઉતરાયણ પવઁ મા પક્ષી ઓના બચાવ અભિયાન મા જોડાયાઆ પસંગે ખોખરા પોલિસ ઈન્સપેકટર શ્રી કે એસ ચૌધરી સહિત પોલિસ જવાનો ઓ એ હાજર રહ્યી ને વિધાઁથીઓને માહિતગાર કરી ને શહેર પોલિસ ના જાહેરનામા ના અમલ સાથે પરિજનો અને આસપાસ ના મિત્રવતુઁળમા ઉતરાયણ પર્વ સાવચેતી સાથે નિયમો ના પાલન થકી ઉજવવા પોલિસ ઈન્સપેકટરશ્રીએ વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા
Related Posts
પાંચ રાજ્યોમાં હાર પછી કૉંગ્રેસમાં ખળભળાટ પાંચેય રાજ્યના કૉંગ્રેસ પ્રમુખનું રાજીનામું મંગાયું સોનિયા
ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ…પાંચ રાજ્યોમાં હાર પછી કૉંગ્રેસમાં ખળભળાટ પાંચેય રાજ્યના કૉંગ્રેસ પ્રમુખનું રાજીનામું મંગાયું સોનિયા ગાંધીનો સૌથી મોટો નિર્ણય…
*દિલ્હીમાં 30 વર્ષ બાદ મોટી હિંસા*
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએએ સમર્થકો અને સીએએ વિરોધીઓ વચ્ચે થયેલી હિંસામાં મૃત લોકોની સંખ્યા દસ થઈ ગઈ છે. આ હિંસામાં…
*બજેટને સરકારે વખાણ્યું તો વિરોધીઓએ વખોડ્યું*
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી…