ગોંડલ નગરપાલિકા બે સદસ્યો રવિ કાલરીયા (રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી માંથી પાલિકા ની ચૂંટણી જીતી ભાજપ નો ખેશ ધારણ કરી) ગોંડલ નગરપાલિકા વીજળી શાખા નો ચેરમેન બન્યો હતો અને શૈલેષ ફૌજી (સિકયુરિટી ઇન્ચાર્જ અને સરદાર ધામ ગોંડલ તાલુકા ના પ્રમુખ) – અક્ષય ઉર્ફે ભાણો – વિનોદ – અશોક રૈયાણી – આશીષ ટીલવા એ યુવાન પર ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારી હત્યા નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાં પણ પાલિકા ના એક સદસ્ય એ અન્ય શખ્સો સાથે ગેરકાયદેસર મંડળી રચી એક સાધુ ની હત્યા નિપજાવી હતી અને હાલ ફરી પાલિકાના બે સદસ્યો એક યુવાન ની હત્યામાં સંડોવાતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાનને એક વર્ષ પૂર્ણ : 25 અંગદાન 72 વ્યક્તિને નવજીવન.
* અમદાવાદ: અંગદાન એ જ મહાદાન આ સૂત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવવામાં આવ્યું છે. કોરોનાની…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’ *૧૬ નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી., વોટર ટ્રીટમેન્ટ…
હું દેશનો દુશ્મન છું. : આજે બહાર નિકળનારાનાં કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી.
જી હા. જો આજે બહાર નીકળ્યા, તો તમારા કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી. પોલીસ આ…