**રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર
****8 મહાનગરપાલિકા અને આણંદ તેમજ નડિયાદ શહેરમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ
****વ્યાપાર ધંધા રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
****હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ : 75ટકા ક્ષમતા સાથે રાત્રીના 10 સુધી ચાલુ રાખી શકાશે, અને 11 વાગ્યા સુધી ડિલિવરી કરી શકાશે
****સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય,સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમોમા મહત્તમ 400 અને બંધ જગ્યાએ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે
****લગ્નપ્રસંગમાં મહત્તમ 400 અને બંધ જગ્યાએ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે, અને DIGITAL GUJRAT PORTAL પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
****અંતિમ પ્રક્રિયામાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી
****પબ્લિક તથા પ્રાઇવેટ બસોમાં 75 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકાશે
****સિનેમા હોલ,જિમ, વોટર પાર્ક,સ્વિમિંગ પુલ, વાંચનલયો 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
****ધોરણ 1થી9 ઓફલાઇન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ*