ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા.

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો . ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે . અમદાવાદ દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા હતા . ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો . ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે . )