ગુજરાત પોલીસ ની પરીક્ષા ની તૈયારી કરતી છોકરીઓ ને મોટિવેશન અને સ્પોર્ટ્સ માં કઈ રીતે આગળ વધવું અને સકસેસ સ્પીચ આપવામાં આવી

ગુજરાત પોલીસ ની પરીક્ષા ની તૈયારી કરતી છોકરીઓને આર્મ રેસલિંગ ચેમ્પિયન અલ્પેશ પાટડિયા અને મિત્તલ પાટડીયા દ્વારા મોટિવેશન અને સ્પોર્ટ્સ માં કઈ રીતે આગળ વધવું અને સકસેસ એ શું છે ? તેની સ્પીચ આપવામાં આવી. અને તેઓનું સન્માન પણ કરવામાં આવીયુ અને અલ્પેશ પાટડિયા દ્વારા આર્મ રેસલિંગ રમત નું એન્ટરટેઇન્મેન્ટ પણ કરાવ્યુ અને આર્મ રેસલિંગ રમત ની ટેક્નિકલ રીત પણ બતાવી માં આવી. તેઓ એ ગુજરાત પોલીસ ની તૈયારી કરતી દરેક બહેનો ને અભિનંદન અને ગુડલક કહીંયુ છે. જેઓ ખુબ મહેનત કરે અને આગળ વધે..