*લંડનમાં ઈલાજ કરાવી રહેલા નવાઝ શરીફ ભાગેડૂ જાહેર*

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે