ગુજરાત : આજે રાજ્યની ૮૬૮૬ જેટલી ગ્રામ પંચાયતો માં મત ગણતરી

ગુજરાત :આજે રાજ્યની ૮૬૮૬ જેટલી ગ્રામ પંચાયતોમાં મતગણતરી• મતગણતરી સ્થળ : ૩૪૪ તો મતગણતરી હોલની સંખ્યા: ૧૭૧૧ તેમજ મતગણતરી ટેબલની સંખ્યા: ૪૫૧૯ સહિત મતગણતરી સ્ટાફની સંખ્યા: ૧૯,૯૧૬મતગણતરી સ્થળે પોલીસ સ્ટાફની સંખ્યા:૧૪,૨૯૧, મતગણતરી સ્થળે આરોગ્ય સ્ટાફની સંખ્યા: ૨૫૭૬.