ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓની યાદી આ પ્રમાણે છે

ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓની યાદી આ પ્રમાણે છે( ૧) સુગીમ રહેવાસી ઘોઘંબા. ઉંમર વર્ષ 50 (૨) ધનંજય કુમાર નિજભુજન શાહ ઉમર વર્ષ 21 રહેવાસી ઘોઘંબા(૩) ધીરેન કુમાર જગદીશભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૦ રહેવાસી વડોદરા(૪) ધવલભાઇ દીપકભાઈ સોની ઉંમર વર્ષ ૩૪ રહેવાસી વડોદરા (૫) કલ્પેશભાઈ પ્રજ્ઞેશભાઈ શાહ ઉંમર વર્ષ ૩૬ રહેવાસી વડોદરા (૬) રણજીતભાઈ રામા શ્વેય તિવારી ઉંમર વર્ષ 45 રહેવાસી ઘોઘંબા (૭) પ્રેમ રામ દાની કુકસવાડા ઉંમર વર્ષ 29 રહેવાસી રણજીત નગર તાલુકો ઘોઘંબા (૮) ચેતનકુમાર હરેશભાઇ પટેલ ઉંમર વર્ષ 28 રહેવાસી વડોદરા (૯) અરવિંદ સિંહ દોશી રાઠવા ઉંમર વર્ષ 22 રહેવાસી વડઠ (૧૦) અમિતકુમાર રાજેન્દ્રસિહ કઠેલીયા ઉંમર વર્ષ 21 રહેવાસી ઘોઘંબા( ૧૧) ગૌરવકુમાર અરવિંદ પરમાર ઉંમર વર્ષ ૨૧ રહેવાસી ચંદન નગર(૧૨) અશ્વિન એસ પરમાર ઉંમર વર્ષ 19 રહેવાસી ચંદ્રનગર (૧૩) આનંદ કુશ વાળા ઉંમર વર્ષ ૨૧ રહેવાસી ઘોઘંબા