આજે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ફેસબુક લાઈવ ગ્રુપ ઉપર નાની વયની યોગીની અદીતી શુકલ જે માત્ર ૭ વર્ષ ના છે એમને “યોગ ફોર કીડ્ઝ “ વર્ગ હેઠળ બપોરે ૪ વાગ્યે ખૂબ જ સરાહનીય યોગ તથા પ્રાણાયામ નો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. સૌએ તેમણે આપેલ જ્ઞાનનો લાભ લીધો. ભાગ લેનાર તમામ સભ્યોનો, મનનીય યોગીની નો સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડો. અપર્ણા પંચોલીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે યોગ માત્ર યુવાઓ કે વયોવૃદ્ધ પૂરતો જ નથી રહ્યો. ભારતનું ગૌરવવંતા ભાવી સમા ભૂલકાંઓ પણ તેમનું કૌશલ્ય આ ક્ષેત્રે પ્રસ્તુત કરીને સૌને તનથી તંદુરસ્ત તથા મનથી સ્વસ્થ કઈ રીતે રહી શકાય તે બખૂબી શીખવી રહ્યાં છે. સૌ યોગીઓને આવનાર આંતરરાષ્ટ્રીય યોગદિન ની ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે.
Related Posts
ભૂમલીયા મેઈન રોડ પરથી ધોળે દિવસે ટ્રકની ઉઠાંતરીની પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા.7 કેવડીયા પાસે આવેલ ભુમલીયા મેઈન રોડ પર ધોળે દિવસે કોઈ અજાણ્યા ઇસમે ટ્રકની ઉઠાંતરી કરતા ટ્રક ચોરીની પોલીસ…
*’ના રજા, ના રીસેશ… બસ કામ જ વિશેષ…’* *બી.જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં ૧.૦૪ લાખથી વધુ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરાયા*
“કોરોના’’….આ શબ્દથી હવે કોઈ અજાણ નથી…અમદાવાદની સીવીલ, એસ.વી.પી. તથા અન્ય હોસ્પિટલો આજે અન્ય રોગોની સારવારની સાથે કોરોનાની સારવાર માટે પણ…
બ્રેકીંગ ન્યુઝ : લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ ગાળિયો કસ્યો લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ.
બ્રેકીંગ ન્યુઝ લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ ગાળિયો કસ્યો લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ…