ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા શહીદ સીડીએસ બિપીન રાવત સહિત 13 શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

જીએનએ જૂનાગઢ: તમિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેસ માં CDS જનરલ બિપીન રાવત સહિત 13 શહીદો ને ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં યુવા મોરચા ના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રિબડીયા , નીતિનભાઈ સુખવાણી, રવિ વિકાણી સહિત યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેવું યુવા મોરચાના મીડિયા સેલ ના કન્વીનર રાજભાઈ પલાણ તેમજ ઋષિભાઈ જોશીની યાદીમાં જણાવાયું હતું