બજેટ 2021-22ની મુખ્ય બાબતો

બજેટ 2021-22ની મુખ્ય બાબતો:*🇮🇳

◼️ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં

◼️નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં

◼️મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે

◼️મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા. મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે

◼️સોના-ચાંદી સસ્તું થવાની શકયતા

◼️સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ

◼️ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ. લોખંડ-સ્ટીલ સસ્તું થશે

◼️75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત

◼️75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં

◼️માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ

◼️સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ

◼️31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ

◼️વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ

◼️મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે

◼️સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી

◼️ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.

◼️અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે

◼️કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત

◼️આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે

◼️જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે

◼️આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે

◼️ હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે

◼️ 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે

◼️તમિલનાડુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે

◼️કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે

◼️મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત

◼️પશ્ચિમ બંગાળમાં કોલકતા- સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત

◼️રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી

◼️રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે

◼️રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર

◼️ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે

◼️18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ

◼️ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત

◼️હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત

◼️ ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે

◼️ જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના

◼️ ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે

◼️હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી

◼️રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે

◼️એર ઈન્ડિયાએ સરકાર વેંચશે

◼️આ વર્ષે એલઆઈસીનો IPO આવશે

◼️ ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.

◼️3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.

◼️ NRI ને ઓડિટમાં છૂટ મળશે.

◼️ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.સ્વચ્છ