*લાખોના ખર્ચ પાણીમાં ડોનાલ્ડ ટ્ર્મપે ના લીધી રિવરફ્રન્ટની મુલાકાત*

ડોનાલ્ડ ટ્ર્મપે ના લીધી રિવરફ્રન્ટની મુલાકાત સ્ટેજ બનાવવા સહિતની મહેનત અને લાખોના ખર્ચ પાણીમાં રિવરફ્રન્ટના કિનારે રંગબેરંગી ફૂલોના કુંડથી સમગ્ર વિસ્તારને નવો લુક અપાયો હતો