હળવું વાવાઝોડું અને 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના

હળવું વાવાઝોડું અને 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના; બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર અને જૂનાગઢમાં આગામી દોઢ કલાક દરમિયાન વરસાદની આગાહી